રાજકોટ જીલ્લાના ધોરાજી ખાતે કીશાન સન્માન દિવશ નીમીતે ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાની ઉપસ્થિતિમા ઉજવાયો

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

રાજકોટ જીલ્લા ના ધોરાજી ખાતે રાજ્ય સરકાર ના વિકાસ લક્ષી ના પાંચ વર્ષ પુર્ણ થવાના અવસરે પાંચ મા દિવસે પણ કીશાન સન્માન દિવશ નીમીતે ધોરાજી ખાતે ગુજરાત ના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા તેમજ રાજકોટ જીલ્લા પ્રાદેશિક કમીશ્નર અરૂણ મહેશ બાબુ જીલ્લા વીકાસ અધીકારી દેવચોધરી ભાજપ અગ્રણી વીડી પટેલ ધોરાજી ભાજપ પ્રમુખ વીનુભાઈ માથુકીયા પુર્વ નગર પતી હરકીશનભાઈ માવાણી જેસુખભાઈ ઠેસીયા વીઠલભાઈ હીરપરા વીજયબાબરીયા અનુસુચિત જાતિના પ્રમુખ તુષારભાઈ સૌદરવા તેમજ સ્થાનિક આગેવાનો સ્થાનીક ખેડૂતો અગ્રણી વો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here