રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં જણસની પુષ્કળ આવક…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

મગફળી અને ડુંગળી ની પુષ્કળ આવક નોંધાઇ

ધોરાજી યાર્ડ મગફળી અને ડુંગળી થી ઉભરાયું

મગફળી ની દરોજ 1500 ગુણી ની આવક

ડુંગળી ની ત્રણ દિવસ માં પાંચ હાજર કરતા વધુ કટ્ટા ની આવક નોંધાઇ

મગફળી ના પ્રતી મણ 1000 થી 1125 રૂપિયા ભાવ મળતા ખેડૂતો ખુશ,ડુંગળી ના 320 થી 500 રૂપિયા ભાવ બોલાયા

ટેકાના ભાવે મગફળી માં વેચાણ માં ખેડૂતો માં નીરસતા જોવા મળી

ટેકાના ભાવે મગફળી ખરીદી માં ખેડૂતો ને હેરાન ગતિ થઈ રહી હોવાને કારણે ખેડૂતો માં રોષ…

ખુલ્લી બજાર માં જણસ ના રોકડ નાણા મળતા ખેડૂતો ખુલ્લી બજાર માં પોતાની જણસ વેચી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here