મોહસીને આઝમ મિશનના ડેલીગેશને આજે મોડાસા ખાતે પોસ્ટિંગ પામેલા મામલતદાર મેડમ એમ.જે. પટેલની લીધી શુભેચ્છા મુલાકાત…

મોડાસા, (અરવલ્લી) પરવેઝખાન ખોખર :-

મોહસીને આઝમ મિશન ના ડેલીગેશને આજે મોડાસા ખાતે પોસ્ટિંગ પામેલા મામલતદાર મેડમ એમ .જે . પટેલ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી
મિશન દ્વારા ચાલતી( APS ) અસકરી પબ્લિક સર્વિસ જે સરકારી ડોકુમેન્ટ તેમજ વિવિધ સરકારી સહાય લેવામાં લોકોને મદદરૂપ થતી હોય છે તેના ઉપર વિશેષ ચર્ચા કરી હતી….
મામલતદાર મેડમે મિશન ના પ્રયાસ અને કામગીરી થી વિશેષ રૂપે પ્રભાવિત થયા હતા અને યોગ્ય માર્ગદર્શન અને મદદરૂપ થવા બાંહેધરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here