21 જૂનએ અરવલ્લી જીલ્લામાં જીલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કે એન શાહ હાઈસ્કૂલ ખાતે યોજાશે

મોડાસા,(અરવલ્લી) વસીમ શેખ :-

જીલ્લા કક્ષા નો કાર્યક્રમ મીનીટ ટુ મીનીટ ચાલશે

સવારે 5-45 વાગે મહાનુભાવો આગમન થશે ત્યાર બાદ 6-15 મહાનુભાવો નું સ્વાગત 6-20 કલાકે મહાનુભાવો સંબોધન કરશે

6-30 થી 6-40 મુખ્ય મંત્રી લાઈવ સંબોધન કરશે 6-40 થી 7-00 વાગે પ્રધાનમંત્રી નું લાઈવ સંબોધન કરશે

7-00 થીં 7-45 વાગે યોગ પ્રશિક્ષકો દ્વારા સામાન્ય યોગ કરાશે

આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી શ્વેતાબેન તેવટીયા એ માહીતી આપી હતી

પ્રેસ કોન્ફરન્સ માં તમામ પત્રકારો અને માહિતી વિભાગ નાં રેશ્મા નિનામા.નિધી જયસ્વાલ ઉપસ્થિત રહયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here