મોડાસા : ગુલામાને ગૌષિયા કમિટી દ્વારા ડુગર વાળા માર્ગ ઉપર ગૌષિયા મેદાન ખાતે જનરલ ન્યાજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

ગુલામાને ગૌષિયા કમિટી મોડાસા દ્વારા ડુગર વાળા માર્ગ ઉપર ગૌષિયા મેદાન ખાતે જનરલ ન્યાજ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં મુસ્લિમ સમાજના અબાલ વૃદ્ધો સૌ કોઈએ પ્રસાદીનો લાભ લીધો હતો. એવો ગુલામાનેગૌષિયા કમિટીના પ્રમુખ સલીમભાઈ સાબલીયા અને કારોબારી સભ્યોએ જણાવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કમિટીના તમામ હોદ્દેદારો અને ખીદમતગાર ભાઈઓએ ભારે જહેમત ઊઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here