ભીલીસ્થાન લાઇન રાષ્ટ્રીય અધ્યક્ષ શાહિદ ભાઈ મન્સૂરીનો જન્મદિવસ બોડેલીમા ઉજવાયો…

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

ભીલીસ્થાન લાયન સેના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શાહિદ ભાઈ મન્સૂરી નો જન્મદિવસ બોડેલીમાં ભીલીસ્તાન સેના તેમજ કાર્યકર્તાઓ અને બહેનો તેમજ પરિવાર સાથે રહીને ધામધૂમથી કેક કાપીને બર્થ ડે ઉજવાયો હતો સાથે એક સરસ કાર્ય કે વડોદરાના ઇન્દુ બ્લડ બેન્ક દ્વારા બ્લડ નો કેમ્પ રાખવામાં આવ્યો હતો સાથે શ્રી સાહિદભાઈના બર્થ ડે માં વિધવા મહિલાઓ તેમજ આદિવાસી બહેનો ને સાડી આપવામાં આવી હતી અને શાહિદ ભાઈએ ગરીબ મહિલા બહેનો તેમજ વિધવા બહેનોનાં ખૂબ જ આશિર્વાદ લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here