બોડેલી રેલવે ફાટક પાસે એકટીવા મોપેડ અને બાઈક સામસામે અથડાતા અકસ્માત 2 વક્તિને ઇજા…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ઢોકલીયા રેલ્વ ફાટક પાસે એકટીવા મોપેડ અને બાઇક સામસામે અથડાતા બે વ્યક્તિ ઈજાગ્રત થયા હતા ઇજાગ્રસ્ત બાઈક ચાલક, મહેશ જોગાજી વણજારા રહે જૂની બોડેલી તેઓને માથા ના ભાગે ઇજા થઈ હતી તેમજ એક્ટિવા ચાલક મનોજ શર્મા રહે સાધના સોસાયટી અલીપુરામાં તેમને હાથ ના ભાગે ઇજા થઈ હતી બંને ઇજાગ્રસ્તો ને 108 મારફતે સારવાર અર્થે મંજી પુરા રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અકસ્માત સર્જાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા આ અકસ્માત થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને રેલવે ફાટક પાસે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here