બોડેલી : યુવાનિધી ગ્રુપ દ્વારા ખાતા ખોલી ૨ કરોડ ૫૦ લાખનું ઉઠમણું કરનારને એસઓજી એ ઝડપી પાડ્યો..

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

યુવાનિધી ગ્રુપ દ્વારા ખાતા ખોલી ૨ કરોડ ૫૦ લાખનું ઉઠમણું કરીને ફરાર થયેલા આરોપીને છોટાઉદેપૂર જિલ્લા એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડયો હતો બોડેલી માથી ચાર માસ પહેલા ફરાર આરોપી અતુલકુમાર રાજપૂત અમદાવાદથી છોટાઉદેપુર જિલ્લા એસ.ઓ.જી એ ઝડપી પાડયો હતો અને આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે આ આ કૌભાંડમાં અગાઉ મેનેજર અને એજન્ટની અટકાયત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here