બોડેલી માર્કેટ યાર્ડમાં આજથી કપાસ હરાજીનું શુભારંભ….

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

બોડલી Apmc. સેક્રેટરી શ્રી અજીતભાઇ ભગત એ જણાવ્યું હતું કે બોર્ડની માર્કેટમાં ખેડૂતોને ઊંચામાં ઊંચો ભાવ મળે અને ખેડૂતો ખુશ રહે તે માટે ખેડૂતોને એક અપીલ કરી હતી કે ખેડૂત નો કપાસ માર્કેટ યાર્ડમાં વેચવો કારણકે વેપારીઓની હરીફ માં ખેડૂતોને સારા ભાવ મળશે અને બોડેલી ના વેપારીઓ સાથે રહીને બોડેલી માર્કેટયાર્ડમાં હરાજીમાં આજનો કપાસ નો ભાવ પ્રતિ ક્વિન્ટલ 73 73 થી 7576 સુધી નો હરાજીમાં ભાવ પડ્યો હતો આજ પહેલા દિવસે માર્કેટયાર્ડમાં 10 સાધન આવ્યા હતા બોડેલી વેપારીઓમાં ગાંધી કોટન. મહાવીર બીજે કોટન. અગ્રવાલ કોટન શિવ શક્તિ કોટન. ભવાની. કોટન વિનાયક કોટન વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here