બોડેલી નસવાડી હાઈવે પર વણીયાદ્રી ગામ નજીકમાં આગ લાગતા અફરા તફરી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી નસવાડી હાઈવે નેશનલ 56 પર બોડેલી તરફ આવી રહેલી હાઈવા ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફરી નો માહોલ હાઇવે પર ટ્રાફિક જામ ના દ્રષ્યો, ટ્રક ચાલક સમય સૂચકતા વાપરી ટ્રકમાંથી કૂદી પડતા આબાદ બચાવો સમગ્ર ઘટનાની જાણ બોડેલી પોલીસ તથા ઘટના પહોંચી

ફાયર ફાઈટર ની ટીમને જાણ કરતા ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો..

ટ્રકને આગ લાગવાની ઘટના બનતા લોકોના ટોળા ઘટના બનતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here