બોડેલી તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં વેપારીઓની મિટિંગ યોજાઈ…

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-

બોડેલી, તા

બોડેલી તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં વેપારીઓની મિટિંગ મળી હતી જેમાં વેપારીઓએ કોરોના ટેસ્ટ કરાવે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

બોડેલી તાલુકામાં કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર પણ કોરોના કેસો અટકાવવા સતત કામગીરી કરી રહ્યુંછે બોડેલી તાલુકા સેવાસદન ખાતે બોડેલી પ્રાંત અધિકારી ઉમેશ શાહની અદ્યક્ષતામાં બોડેલી, ઢોકલીયા અલીપુરા વિસ્તારનાવેપારીઓની મિટિંગ મળી હતી જેમાં તમામ વેપારીઓ કોરોના ટેસ્ટ કરાવે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી ઉમેશ શાહએ પત્રકારોસાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે બોડેલી ગામના વેપારી એસોશીએશન તમામને મિટિંગમાં હાજર રાખ્યા હતા એમને કોરોના સમયમાંકોરોના ટેસ્ટિંગ વિષે જાગૃત કરવામાં આવ્યા હતા બધા વેપારીઓ કોરોના ટેસ્ટ કરાવે અને કોરોના સંક્રમણની ચેન છે તોડીએ એ માટેજાગૃત અને સમજુત કરવામાં આવ્યા અને બોડેલીમાં કોરોનાની ચેન વધી રહી છે તે તોડી અને માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ અને ગાઈડલાઈનનું પાલન કરે અને તંત્રને સપોર્ટ કરે. તેમજ અનાજ કરિયાના વેપારી મંડળ એસોશીએશનના પ્રમુખ જનક શાહએ પત્રકારો સાથેવાતચીત કરતા જણાવ્યું હતું કે વેપારીઓ સાથે અધિકારીઓ ચર્ચા કરી છે કે તમે દર 10 દિવસે કોરોના ટેસ્ટ કરવો અને આઈકાર્ડ થીતમે ધંધા રોજગાર પર બેસી શકશો અને દર દસ દિવસે કોરોના ટેસ્ટ કરવાની વાત કરી છે વેપારીઓ તરફથી અનેક તર્ક વિતર્ક રજૂ કર્યાછતાં પણ અધિકારીઓ આગ્રહ એવો છે કે તમે કરાવો જ તે અનુસંધાનમાં વેપારીઓ પોતાના વ્યક્તિ ગત મંતવ્ય અનુસાર વેપારીઓઅસતમંજસમાં છે અધિકારીઓ તરફથી જાહેરનામું બહાર પાડ્યું છે એ આવકાર દાયક છે પરંતુ અધિકારીઓ વેપારીઓને પડતીતકલીફો છે ગામના ધંધાને અસર થાય છે એ વિષે અધિકારીઓ થોડું સમજે વેપારીઓ પણ અસમંજસમાં છે વેપારીઓ પણ નિર્ણયલઈ નથી શકતા અને હાલ મિનિટ પૂર્ણા વતી થયા પછી તમામ બહાર આવ્યા પછી વેપારીઓનો એકજ શૂર છે અત્યારે કોઈ પણ જાતનુંઅમે અધિકારીઓને સંમતિ આપી શક્ય નથી અને વેપારીઓ વિચાર કર્યા પછી મિટિંગનું આયોજન કરશે પછી એમાં સંમતિ કે નઈસંમતિ તે પછીનો નિર્ણય છે હાલની મિટિંગ અત્યારના હાલની વર્તમાન પરિસ્થિતિમાં પોસ્પૉન રહી એવું કહી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here