બોડેલી તાલુકામાં એકજ દિવસમાં બે વાહન અકસ્માતના બનાવો સામે આવ્યા…

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-

બોડેલી તાલુકામાં બે વાહન અકસ્માતના બનાવ સામે આવ્યા હતા પ્રથમ બનાવમાં હાલોલ તરફથી આવી રહેલી ઇનોવા ગાડીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ગજાનંદ કોમ્પ્લેક્સ પાસે ડિવાઈડર પર ચડી ગઈ હતી સદ્નસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઇ ન હતી બીજા બનાવમાં બોડેલીના નર્મદા કેનાલ પાસે આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે કારના ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક રોડ પર પટકાતા ગંભીર ઈજા પોહચી હતી ઈરજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here