બોડેલી તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની બેઠકો જાહેર થઇ…

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલીની મહત્વની બેઠકમાં અલી ખેરવા ગ્રામ પંચાયતમાં એસટી સ્ત્રી અને બોડેલી મા ઓપન પુરુષ અને ઢોકલીયા માં ઓપન પુરુષ બેઠક જાહેર થઇ હતી બોડેલી તાલુકાનું ૮૦ ગ્રામ પંચાયત જાહેરનામુ બહાર થયું આગામી ડિસેમ્બર મહિનામાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી જેમાં સભ્ય અને સરપંચની બેઠકો જાહેર થતા ઉત્સકતા જોવા મળી હતી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આગામી ડિસેમ્બર મહિનામાં યોજવાની છે બોડેલી તાલુકાના ૮૦ ગ્રામ પંચાયતની બેઠક જાહેર થઇ છે જેમાં ૨૪ સામાન્ય બેઠક છે બોડેલી ઢોકલીયા અલહાદપુરા બેઠક સામાન્ય અને મહિલા સામાન્ય માટે લઠોદ ચીખોદરા ચલામલી બેઠકોનો સમાવેશ થાય છે. પાંચ વર્ષના સરપંચ અને સભ્ય બનવા માટે મુરતિયાઓ થનગનાટ થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here