ગોધરા એલ.સી.બી. પોલીસે હાલોલ મદારીવાસના નાકા પાસેથી વિદેશી દારૂ તથા બીયરની નાની મોટી બોટલો નંગ ૪૧૮ સહિત સ્વીફ્ટ કારને ઝડપી પાડી…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લામાંથી દારૂની બદીને નેસ્તો નાબૂદ કરવા આઇ.એ.વસસોદીયા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માશસો આજ રોજ પંચમહાલ જીલ્લામાં વશશોધાયેલ વમલકત સંબધી ગુના શોધવા તથા બનતા અટકાવવા સારૂ જનરલ નાઈટ પેટરોલીંગમાં નીકળેલ હતા અનેનાઈટ પેટરોલીંગ ફરતા ફરતા હાલોલ બોમ્બે હાઉસ પાસેઆવતા પાવાગઢ રોડ તરફથી એક સફેદ કલરની સ્વીફટ ફોર વ્હીલ ગાડી પોલીસની સરકારી ગાડીને દુરથી જોઈ જતા તેની ગાડી અંદરના રસ્તેઅરાદ રોડ તરફ વાળી દીધેલ જેગાડી શંકાસ્પદ હોવાનુંજશાતા સદર ગાડીનેપકડવા સારૂ સરકારી ગાડીથી પીછો કરતા સદર ગાડી મદારીવાસના નાકા પાસે ઉભેલ મળી આવેલ જેથી ગાડીની અંદર તપાસ કરતા કોઇ ઇસમ મળી આવેલ નહી અને સદરી ગાડીની અંદર ભારતીય બનાવટનો નીચે
મુજબનો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ છે. જેમાં સ્વીફ્ટ કાર નંબર જી.જ-ે ૧૭-બી.એન-૪૮૭૯ ના ચાલક વિરુદ્ધ પોલીસે કાયદેસરની કરીવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here