બોડેલીના નવાગામ ખાતે સર્વરોગ કેમ્પમાં 180 દર્દીઓએ લાભ લીધો…

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

ચલામલી તારીખ 28 બોડેલીના નવાગામ ખાતે પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ અને બોડેલી યુવા મોરચા ટીમ ના સંયુક્ત ઉપક્રમે મફત સર્વ રોઞ કેમ્પ નિદાન કરવામાં આવ્યો હતો બોડેલી તાલુકાના નવાગામ ખાતે પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ ના વાઘોડિયાના અને બોડેલી યુવા મોરચા ટીમ ના સંયુક્ત ઉપક્રમે મફત રોગ નિદાન કેમ્પ રાખવો તો વિવિધ રોગ ની ચકાસણી કરી પારૂલ સેવાશ્રમ ની ના તબીબ દ્વારા મફત દવા આપવામાં આવી હતી તેમાં નવાગામના 180 લાભાર્થીઓને લાભ લીધો હતું સેવાશ્રમ તબીબ તેમજ ભાજપ જિલ્લા યુવક મોરચા ઉપ-પ્રમુખ નિલ પટેલ રવિરાજસિંહ જિલ્લા કિસાન મોરચાના મંત્રી ઉત્પલ પટેલ બોડેલી યુવા મોરચા મંત્રી બોડેલી યુવા મોરચા પ્રમુખ તુષાર પટેલ મહા મંત્રી કિરણ સીહ તેમજ ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ ચિંતન લાલા મંત્રી તેમજ ક્રિષ્ના બગડસા જય તિવારી તપન પટેલ સૌરભ ગોસ્વામી તેમજ ભાજપ કાર્યકર્તા અને ગ્રામજનો કેમ્પમાં સર્વરોગ કેમ્પને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here