બોડેલી તાલુકાના પાંધરાં ગામે સ્વ. જીવકોરબા,સ્વ. ચંદ્રકાનતાં બેન, સ્વ. જીવન લાલ તલાટી જબુગામ વાળા ના સ્મરણનાર અર્થે તેમના પરિવાર દ્વારા મફત મેડિકલ કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આ કેમ્પ માં આંખ, દાત, ડાયાબિટીસ, બલ્ડ પ્રેસર વિવિધ વિભાગ નિષ્ણાંત તબીબો ની ટીમ હાજર રહી જેમાં આંખ અને ડાયાબિટીસ તપાસ ના દર્દી ની તપાસ કરાઈ, જ્યારે જે પણ દર્દીને આંખની તપાસમાં ઓપરેશનની જરૂર હશે તો તમામ ઓપરેશન નિશુલ્ક કરવામાં આવશે

આ કાર્યક્રમનુંમંગલદીપ કરી બોડેલી ના જિલ્લા પંચાયતના સદસ્ય સંજયભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા જેમાં ગામ ના સરપંચ ગણપત ભાઈ રાઠવા, દુધ મંડળી ના પ્રમુખ રજનીકાંત ભાઈ રાઠવા , અર્જુન ભાઈ રાઠવા, તરુણ ભાઈ તલાટી,વડોદરા ના રોહિત શાહ, જેતપુર APMC ના પૂર્વ ચેરમેન ઉમેશ ભાઈ શાહ, TAC X મેમ્બર ભારત સરકાર,જબુગામ વિદ્યા મંડળ ના ઉપપ્રમુખ રાજેન્દ્ર ભાઈ શાહ (બાદશાહ )લલિત ભાઈ 20માઈક્રોન ફાઉન્ડેશન, શૈલેશ ભાઈ તલાટી સહિત મોટી સંખ્યા ગ્રામ ઉપસ્થિત રહ્યા

મોટી સંખ્યામાં લાભાર્થીઓ લાભ લીધો અને આ કેમ્પ ને સફળ બનાવ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here