બોડેલી ચોકડી પાસે આવેલ ટીવીએસ શો રૂમમાં લાગી આગ…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલીમાં આવેલી ગાયત્રી ટીવીએસ શો રૂમ માં સમી સાંજે સાત વાગ્યા ની આસપાસ આગ લાગતાં સ્થાનિક લોકોના ટોળા જોવા ઉમટી પડ્યા આ બોડેલી ટીવી એસ શો રૂમ માં આગના ગોટેગોટા નીકળતા સ્થાનીક તેમજ પાડોશી દુકાનદારો દોડી ગયા હતા અને શોરૂમ ના માલિકને પણ ફોન કરીને જાણ કરી હતી અને ફાયર ફાઈટર ને ફોન કરીને જાણ પણ કરી હતી આ શો રૂમમાંથી ધુમાડાના ગોટેગોટા જોવા જતા હતા ત્યારે આ આગને ઓલવવા માટે ટીવીએસ શોરૂમ ની બાજુમાં આવેલ મીરા પ્રોવિઝન સ્ટોરના માલિક તેમની દુકાન માંથી મોટર થકી પાઇપથી પાણી મારો કરીને આગ લગાવી હતી તેવું જાણવા મળ્યું હતું અને આગ કાબુ મેં લીધા પછી બોડેલી માર્કેટ યાર્ડ નો લાઈબંબો આવી પહોંચ્યો હતો સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ લોકોનું એવું કહેવું છે કે કોમ્પ્યુટર પાસેથી શોર્ટ સર્કિટ થયું એવું લાગે છે ત્યારે મોટરસાયકલો ને થોડું ઘણું નુકસાન અને ખુરશી ટેબલ નુકસાન થયું એવું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here