બોડેલી ખાતે વડાપ્રધાનના આગમનને લઈ તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓ પરીપૂર્ણતાને આરે

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે વિશાળ જનસભા યોજાશે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મથકે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 27 સપ્ટેમ્બર ના રોજ આવી રહ્યા છીએ ત્યારે વડાપ્રધાનના આગમનને લઈને તંત્ર તડામાર તૈયારી શરૂ કરી દીધી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્કૂલ ઓફ એક્સેલન્સ અતગ્રત વિવિધ માળખાકીય સુવિધા ઈ લોકાર્પણ કાર્યક્રમ છે અને બોડેલી ખાતે કાર્યક્રમ માં 70 હજારથી વધુ જન મેદની ની વચ્ચે બોડેલી કાર્યક્રમ યોજાશે 5206,કરોડ ના વિકાસ કાર્ય નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ બોડેલી થી કરશે વડોદરા છોટાઉદેપુર અને ગાંધીનગરના અધિકારીઓ બોડેલી ખાતે પ્રધાનમંત્રી ના આગમાંન ના કાર્યક્રમની તડામાર તૈયારીઓ મા લાગી ગયા છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here