બોડેલી અલીપુરા થી રાજખેરવાના RCC રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

1/9/2022 આજરોજ બોડેલી અલીપુરા થી રાજખેરવાનું RCC રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું આજરોજ બોડેલી અલીપુરા થી રાજ ખેરવાનું આરસીસી રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અભેસિંહ તડવી તેમજ તાલુકા પંચાયતના સભ્યો તેમજ જિલ્લા પંચાયતના સભ્યો સાથે રહીને અલી મપુરા ગોપાલ ટોકીઝ થી રાજ ખેરવા જતો માર્ગ ને નવો બનાવવા લીલી ઝંડી આપી હતી ત્યારે આ રોડ ૬૦૦ મીટર આરસીસી રોડ બનાવવાનું તેમજ આગળ ડામરનો રોડ બનાવવા નો ખર્ચ (૨) કરોડ રૂપિયામાં બનશે ત્યારે હાલમાં સરપંચ અલીપુરા ના શ્રી ગંગાબેન રાઠવા તેમજ સંખેડા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી અભેસિંહ તડવી સૌ સાથે રહીને રાજ ખેરવાના રોડ પર નવીન રોડ બનાવવાનું કુલ પેંડા શ્રીફળ વધેરીને રોડ બનાવવાનું ખાતમુરત કરવામાં આવ્યું ત્યારે બોડેલી અલી ખેરવા ગ્રામ પંચાયતના ભૂતપૂર્વ સરપંચ શ્રી કંચનભાઈ મણિલાલ પટેલ તેમજ ભૂતપૂર્વ ડેપ્યુટી સરપંચ ભજાભાઈ લાકોડ તેમજ હાલના સરપંચ શ્રી ગંગા બેન વિઠ્ઠલભાઈ રાઠવા તેમજ હાલના ડેપ્યુટી સરપંચ સતિષભાઈ રાઠવા તેમજ અલીપુરા ગ્રામ પંચાયતના સભ્યો સાથે રહીને શ્રી અભેસિંગભાઈ તડવી ધારાસભ્યને ગ્રામ પંચાયતના સભ્યોએ હાર પહેરાવીને વધાવી લીધા હતા અને આ નવીન રોડ બનાવવા ના ની વાત થતા અલીપુરા માં ગોપાલ ટોકીઝ ના આસપાસના રહીશો ખુશી વ્યક્ત કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here