બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
મળતી માહિતી મુજબ બોડેલીમાં ચાચક રેલવે ફાટક પાસે અકસ્માત સર્જાયો તેમાં આદિવાસી મહિલા ડુંગરવાંટ ના વતની તેઓનૂ નામ છે રમીલાબેન નટુભાઈ રાઠવા નું કમકમાટી ભર્યુ મોત થયું છે રમીલાબેન નટુભાઈ ના સ્કૂટર પર બેસીને બોડેલી થી જેતપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે ચાચક રેલવે ફાટક ખાતે અકસ્માત નડયો હતો તેઓને હાઇવાના બંનેવ ટાયરો નીચે આવી જતા ઘટના સ્થળે મોત થયું હતું તેઓના મૃત ને બોડેલી માં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર પર પીએમ કરવા લઈ ગયા હતા છોટાઉદેપુર રોડની સાઈડ ઉપર રેતી પડવા હોવાથી અકસ્માત થયો તેવું જાણવા મળે છે ત્યારે બોડેલીના ચાર રસ્તા પર આડેધડ પાર્કિંગ કરવાથી પણ ક્યારેક એક્સિડન્ટ થવાની સંભાવના છે આ અકસ્માત સર્જાતા બોડેલી રેલવે ફાટક પાસે વાહનોની લાંબી કતાર જામી હતી કારણ કે આ રોડ સાંકડો હોવાથી અને ટ્રાફિકની સમસ્યા હોવાથી વારંવાર એકસીડન્ટ પણ થાય છે