બોડેલીમાં ઈદ-એ-મિલાદુન નબીના પવિત્ર તહેવારની મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરાઈ…

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલી મુસ્લિમ સમાજ પવિત્ર તહેવાર ઉજવવામાં આવ્યો હતો પેગંબર હઝરત મોહંમદ સાહેબના જન્મદિવસની ખુશીમાં બોડેલી નગરમાં મુસ્લિમ સમાજ દ્વારા ખુશી મનાવવામાં આવી હતી બોડેલીમાં આજુબાજુમાં રહેતા મુસ્લિમ સમાજના આઞેવાનો આજે મંગળવારના દિવસે મીલાદ નું જુલુસ ઢોકલીયા છે અલીપુરા સુધી કાઢવામાં આવ્યું હતું ઈદ-એ-મિલાદ ના ઝંડા સાથે ઇદ-એ-મિલાદની બોડેલીના મુસ્લિમ સમાજ દ્વારા ખુશી થી બોડેલીના મુસ્લિમ સમાજ આગેવાનો તેમજ ગ્રામજનો માં ઉત્સાહ જોવા મળીયો હતો અને બોડેલી મા સૈવ સાથે મળી ને શાંતિપૂર્વક તહેવાર ઉજવવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here