બોડેલીમાં આવેલા સીએનજી પમ્પ સવારથી જ લાંબી કતાર લાગી..

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલી જાંબુઘોડા રોડ પર આવેલ કરણ પેટ્રોલ પંપ આગળ સીએનજી પંપ ઉપર રીક્ષાઓ અને ગાડીઓની લાંબી કતાર લાગી હતી ત્યાં જાણવા મુજબ ત્યાંના કર્મચારીઓ અને પેટ્રોલ પંપ માલિક સાથે માથાકૂટ થઇ હતી પેટ્રોલ પંપ ના કર્મચારીઓ સવારે 6:00 થી 10:00 સુધી આવ્યા ન હતા પેટ્રોલ પંપ માલિક અને કર્મચારીઓ ની આ માથાકૂટમાં રિક્ષા ચાલકો અને ગાડીઓ વાળા પરેશાન થઇ ગયા હતા બોડેલી રિક્ષાચાલકોની એવી માંગ છે કે બોડેલીમાં બીજો સીએનજી પંપ જોઈએ સીએનજી પમ્પ માં ઓનલાઈન નથી તેનાથી પણ અમે બહુ પરેશાન છીએ સીએનજી ભરાવવામાં અમારો સમય બહુ બગડે છે માટે છોટાઉદેપુર જિલ્લામાં નવો સીએનજી પમ્પ ની માંગણી કરી છે બોડેલી મા સીએનજી પમ્પ ની ઓનલાઈન ખૂબ જરૂર છે માટે તાત્કાલિક પગલા લેવા નમ્ર વિનંતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here