બોડેલીની કુમાર શાળામાં સુશાસન દિવસ ઉજવાયો

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલી કુમાર શાળા ખાતે સ્કુલ હેલ્થ કાર્યક્મ નુ ઉદધાટન કરી કાર્યકમ ની સરુઆત કરવામા આવી હતી ત્યારબાદ આર બી એસ કે ના મેડીકલ ઓફીસર દ્વારા બાળકો નુ સ્ક્રીનીગ કરવામાં આવ્યું હતું આ કાર્યકમ મા આરોગ્ય ને લાગતી માહિતી બાળકોને આપવામાં આવી હતી આ કાર્યકમ મા આર બી એસ કે ની ટીમ તેમજ શાળા ના આચાર્ય તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here