ધોરાજી લેવા પટેલ સમાજમાં તેલી હોસ્પિટલ દ્વારા તેમજ ધોરાજી JCI દ્ધારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યુ

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજી લેઉવા પટેલ સમાજ માં JCI તેમજ તેલી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવા આવેલું હતું આ કેમ્પમાં જેમાં ઓથોપેડીક ડોક્ટર તેમજ ગાયનેક ડોક્ટર અને બાળકોના ડોક્ટર એમડી ડોક્ટર તેમજ અન્ય ડોક્ટરો આ કેમ્પમાં હાજર રહ્યા હતા સેવાઓ આપવા માટે આવેલા આ કેમ્પમાં ધોરાજીના તેમજ આજુબાજુ વિસ્તારના 300 જેટલા લોકો એ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં ધોરાજીના ધારાસભ્યશ્રી લલીતભાઈ વસોયા લેઉવા પટેલ સમાજના પ્રમુખશ્રી હાજર રહ્યા હતા અને કેમ્પમાં નિશુલ્ક સારવાર તેમજ નિશુલ્ક દવાઓ પણ આપવામાં આવી હતી. અને JCI ધોરાજી ની અંદર ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે ને આ તકે ધોરાજી JCI ના પ્રમુખ શ્રી દલસુખભાઈ વાગડિયા એ જણાવેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here