છોટાઉદેપુર જીલ્લાના બોડેલી ગામે ખતરીયા બારીયા સમાજ સંગઠન દ્વારા સમુહ લગનનુ અયોજન કરવામા આવ્યું

બોડેલી,(છોટાઉદેપુર) આદિત્ય ગુપ્તા :-

આજ રોજ છોટા ઉદેપુર જીલ્લાના બોડેલી ગામે APMC ખાતે ખતરીયા બારીયા સમાજ સંગઠન દ્વારા સમુહ લગનનુ અયોજન કરવામા આવ્યું હાતુ જેમા પૂર્વ ધારસભ્ય તુષારસિંહ બાબા , વેચાતભાઈ બારીયા સંસદ ગીતાબેન રથવા, ધારસભ્ય અભેસિંગ ભાઈ તડીવી વાગ્રે જેવો મહાનુભાવો તેમાજ સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્ય હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here