બાબરા ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 70માં વર્ષ જન્મદિવસ ઉજવામાં આવ્યો

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના ૭૦માં જન્મદિવસની ઉજવણી માટેના “સેવા સપ્તાહ”અંતર્ગત, વિવિધ જનઉપયોગી પ્રકલ્પોના ભાગરૂપે ચેમ્બર ઓફ કોમર્સ અને તાલુકા ભાજપ દ્વારા બાબરા શહેરમાં વિનામૂલ્ય ઉકાળા અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં 1500 થી 1700 લોકોએ આનો લાભ લીધેલ હતો.

જેમાં ઉપસ્થિત બાબરા તાલુકા ભાજપ પ્રમુખ નિતીન રાઠોડ વરિષ્ઠ આગેવાન બીપીનભાઈ રાદડિયા, બાબરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી મુન્નાભાઈ મલકાણ તાલુકા ભાજપ મહામંત્રી મહેશ ભાઈ ભાયાણી અલતાફભાઈ નથવાણી, જયાબેન ગેલાણી મધુભાઈ ગેલાણી પરેશભાઈ સોની વિપુલભાઈ કાચેલા મયુર ભાઈ રાવળ વિપુલ ભાઈ રાઠોડ દીપકભાઈ કનૈયા, કાકુભાઈ ચાવ સોમાભાઈ બગડા, સંદીપભાઈ રાદડિયા લાખાભાઈ મકવાણા રાજુભાઈ માતરાણીયા ઇનુસભાઈ ચુડાસરા અપ્પુ જોશી નીતિનભાઈ સિધ્ધપુરા હિતેશભાઈ છાટબાર અંતુભાઈ સોની ઉદયભાઇ ચલા અશોકભાઈ માંજરીયા લાલભાઈ સરવૈયા અજીતભાઈ વાળા ધર્મેશભાઈ પોપટ નીરવ પોપટ કલ્પેશ સોલંકી તેમજ બાબરા શહેર ના વેપારીભાઈઓ તેમજ તાલુકા ના આગેવાનો હાજર રહ્યા હતા…
આ સમગ્ર કાર્યક્રમનું દિશાસૂચન તેમજ માર્ગદર્શન બાબરા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મુન્નાભાઈ મલકાણ ની જહમત દ્વારા કરવામાં આવેલ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here