શહેરા : વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટું આવતા લોકોને ગરમીથી રાહત મળી

શહેરા,(પંચમહાલ)
ઈમરાન પઠાણ

ગુરૂવારના રોજ સવારથી જ પંચમહાલ જિલ્લાના શહેરા સહિત આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું, ત્યારબાદ બપોરના સમયે વરસાદી ઝાપટું આવતા શહેરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે લોકોને ઉકળાટ ભર્યા વાતાવરણથી રાહત મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here