બનાસકાંઠા : થરાદ સાંચોર હાઇવે પરથી મેકેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

થરાદ,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

એસ ઓ જી પોલીસે બાતમીના આધારે સંકાસ્પદ ઈસમ ની કરી હતી પુસ પરસ.

નંબર પ્લેટ વગરના બાઈક ઉપર સવાર ઈસમ ના ખિસ્સા માંથી 20 ગ્રામ મેકેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું..

મેકેડ્રોંન ડ્રગ્સ સહિત 2 લાખ 25 હજાર ના મુદ્દામાલ સાથે થરાદ ના દુધવા ગામના માલસીગ ચૌહાણ નામના ઈસમ ની એસ ઓ જી પોલીસે કરી અટકાયત..

એસ ઓ જી પોલીસે NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

NDPS ના કેસો ને લઇ એસ ઓ જી પી આઈ ગઢવી ની કડક કાર્યવાહી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here