મોડાસા ખાતે મખ્દુમ હાઈસ્કૂલમા 77 સ્વતંત્ર દિનની ઉજવણી કરવસમાં આવી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

આજ રોજ મખ્દુમ હાઈસ્કૂલ મોડાસા, જીલ્લો – અરવલ્લી ખાતે  77 મા સ્વતંત્ર દિનની ઉજવણી કરવામા આવી હતી સંસ્થા ના ઓ.જો.સેક્રેટરી જનાબ મો.આરીફ ઉસ્માનગની ગુજરાતી ના વરદ હસ્તે રાષ્ટ્ર ધ્વજ લેહરા વામા આવ્યો. આ રાષ્ટ્રીય પર્વ માં સંસ્થા ના પ્રમુખ જનાબ મો.નઇમ ભાઈ મેઘરેજી અને સેક્રેટરી જનાબ મોહસીન ભાઈ બુલા, માધ્યમિક શાળા ના આચાર્ય શ્રી આર.યુ.મન્સુરી, તેમજ પ્રાથમીક શાળા ના આચાર્ય શ્રી શાહિદ ભાઈ દાદુ તેમજ હોદ્દેદાર શ્રી ઓ, મખ્દુમ હાઈસ્કૂલ અને પ્રાથમીક શાળાનો સ્ટાફ તથા બહુ મોટી સંખ્યા મા વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહી ધામ ધૂમ થી આજ ના સ્વતંત્ર દિન ની ઉજાવણી કરવામાં આવી.આજ રોજ મખ્દુમ હાઈસ્કૂલ મોડાસા, જીલ્લા – અરવલ્લી ખાતે 77 મા સ્વતંત્ર દિનની ઉજવણી કરવામા આવી હતી સંસ્થાના ઓ.જો.સેક્રેટરી જનાબ મો.આરીફ ઉસ્માનગની ગુજરાતીના વરદ હસ્તે રાષ્ટ્ર ધ્વજ લેહરાવવામા આવ્યો હતો આ રાષ્ટ્રીય પર્વમાં સંસ્થાના પ્રમુખ જનાબ મો.નઇમ ભાઈ મેઘરેજી અને સેક્રેટરી જનાબ મોહસીન ભાઈ બુલા, માધ્યમિક શાળાના આચાર્ય શ્રી આર.યુ.મન્સુરી, તેમજ પ્રાથમીક શાળાના આચાર્ય શ્રી શાહિદ ભાઈ દાદુ તેમજ હોદ્દેદાર શ્રી ઓ, મખ્દુમ હાઈસ્કૂલ અને પ્રાથમીક શાળાનો સ્ટાફ તથા બહુ મોટી સંખ્યામા વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહી ધામ ધૂમથી આજના સ્વતંત્ર દિનની ઉજાવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here