બનાસકાંઠા : કાંકરેજના થરામાં ખાતર માટે પડાપડી ના દ્ર્શ્યો સામે આવ્યાં..

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

કાંકરેજના થરા માર્કેટયાર્ડ ખાતે ખાતર લેવા ખેડૂતોની લાંબી કતારો લાગી..

સવારથીજ માર્કેટયાર્ડમાં ખેડૂતો મહિલાઓ ખાતર લેવા ઉમટ્યા…

રવી સીઝનને લઈને ખાતરની ખેંચ વચ્ચે ખેડૂતો પરેશાન…

નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર ખાતે ખેડૂતો ખાતર લેવા પહોંચ્યા.

કાર્ડ ઉપર હાલ ખેડૂતોને 3 કટાં આપે છે ખાતર…

બનાસકાંઠામાં કાંકરેજ માં ખાતરની ઘટને લઇને ખેડૂતો પરેશાન થઈ ઉઠ્યા છે.

11 વાગ્યથી સરર્વર બંધ થયું હતું 1:40 વાગ્યાં સુધી બંધ રહેતા ભૂખ સહન કરી ખેડૂતો ખાતર લેવા લાઇનમાંજ ટકી રહ્યાં છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here