નસવાડી હાઈસ્કૂલના મેદાનમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ ઘેર ભેગા

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ કુરેશી :-

નસવાડીમાં ધોધમાર વરસાદ થતાં નસવાડી હાઈસ્કૂલના મેદાનમાં પાણી ભરાયા હતા ૧૫ હજાર ચોરસ ફૂટ નું આખું ગ્રાઉન હાઈસ્કૂલના ઝાંપા થી ઠેટ અંદર સુધી પાણી ભરવા ના કારણે હાઈસ્કૂલમાં અંદર જઈ શકાતું ન હતુ સ્કૂલમાં આવેલ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા અવાર નવાર પાણી ભરાતા રજુઆત થઈ પણ કોઈએ ધ્યાન દોર્યું નથી
વિદ્યાર્થીઓનું ભણતર બગડશે તો એના જવાબદાર કોણ જિલ્લા કલેક્ટર બે જવાબદારી દાખવતા તંત્ર સામે કડક પગલાં કયારે ભરશે તે પ્રશ્ન ગ્રામજનો કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here