નસવાડી પોલીસ સ્ટેશન ખાતે આર.એ.એફની ટીમ પરિચિત અભ્યાસ અર્થે આવી પહોંચતા ફ્લેગ માર્ચ યોજી

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી પોલીસ સ્ટેશન ખાતે આર.એ.એફ ની ટીમ આવી હતી જેમાં નસવાડી પોલીસ સાથે ગામમાં આરએફની ટીમે ફ્લેગ માર્ચ યોજી જેમાં એક સાથે આર.એસ ના જવાનો શિસ્થ બંધ એક લાઈનમાં ડિસિપ્લિન સાથે નીકળ્યા હતા આર.એ.એસ અમદાવાદ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાના પોલીસ સ્ટેશનમાં અલગ અલગ દિવસે પરિચિત અભ્યાસ કાર્યક્રમ અંતર્ગત નસવાડી પોલીસ સ્ટેશનમાં આવી હતી જિલ્લામાં સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં વરિષ્ઠ નાગરિકો સમાજસેવકો અને સામાન્ય વ્યક્તિ સાથે મેળ મેળાપ અને પૂર્વમાં બનેલા દાંગા ના બનાવો અને ગતિવિધિ વિશે માહિતી પ્રાપ્ત કરવાના ઉદ્દેશ થી આ પરિચિત અભ્યાસ કાર્યક્રમ રાખવામા આવ્યો સાથે સાથે જિલ્લાની તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ તેમજ કાનૂન અને વ્યવસ્થાની આકસ્મિક સ્થિતિમાં સંપ્રદાયિક દંગા ની પરિસ્થિતિને પહોચી વળવા માટેની પરિસ્થિતિ અંગેની માહિતી પ્રાપ્ત કરી હતી અને ગામમાં અનેક માર્ચ યોજી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here