નસવાડીમા શ્રી એમ બી વિદ્યાલય ખાતે સ્પોર્ટ ડે ઉજવાયો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

શ્રી એમ બી વિદ્યાલય નસવાડી માં સ્પોર્ટસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિશુ-૧,૨ અને ધોરણ ૧થી૮ ના વિધાર્થીઓ એ અલગ અલગ રમત માં ભાગ લીધો હતો.બાળકો ના જીવન માં રમત પણ જરૂરી હોય છે.જેનાથી બાળકો માં સ્ફૂર્તિ નો સંચાર થાય છે.કાર્યક્રમ માં વાલી ઓ પણ ઉપસ્થિત રહ્યા હતા બાળકોની સાથે સાથે વાલીઓ પણ રમત રમવાનો આનંદ માણ્યો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન જોવા મળ્યો હતો વિજેતા વિદ્યાર્થીને મેડલ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા તેમજ વિજેતા ટીમને શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ પ્રજાપતિ દ્વારા ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here