મોડાસા નગરના હજીરા ગણેશપુર વિસ્તારમાં બાઈકના શો રૂમમાં લાગી આગ…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

શો રૂમમાં ધુમાડાના ગોટે ગોટ દેખાયા

હજીરા વિસ્તારમાં આવેલા બજાજના શો રૂમમાં કોઈ કારણસર લાગી આગ

આગ લાગવાથી મોટું નુકસાન થયું હોવાની આશંકા

મોડાસા નગરપાલિકા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યું

હજીરા વિસ્તારમાં લાઈટો બંધ થતા અંધાર પટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here