દેવભૂમિ દ્વારકસ, સકીલ બલોચ :-
ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા ભાટીયાની શ્રી એલ.એન. પી. હાઈસ્કુલ ખાતે વિદ્યાર્થીઓને સંગીત કલાગુરુશ્રી (M.A. & B.Ed. In Music) પરષોતમભાઈ જે. કછેટીયાએ શાસ્ત્રીય પ્રારંભિક સંગીત શિક્ષણ આપવામા આવ્યું વિદ્યાર્થીઓને શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે કારકિર્દીલક્ષી માર્ગદર્શન અપાયું સંગીતમાં શ્રેષ્ઠત્તમ કારકિર્દી ઘડવા માટે અપાય જાણકરી શાસ્ત્રીય સંગીત, પરીક્ષાલક્ષી વગેરે વિસ્તૃત માહિતી વિના મૂલ્યે આપી હતી નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષશ્રી કમલેશભાઈ બથીયા તથા સંસ્થા દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા શ્રી એલ.એન. પી. હાઈસ્કુલ દ્વારા નવગુજરાત સંગીત વિદ્યાપીઠનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.