દામાદે હુઝુરે ગાઝીએ મિલ્લત હઝરત “સૈયદ સલમાન અશરફ” સાહબ ઉચાપાણની ધરતી પર પધાર્યા

બોડેલી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ઉચાપાણ ખાતે સૈયદ સલમાન અશરફ સાહબ પધાર્યા હતા જેમા ગ્રામજનો એ ભાવભર્યું સ્વાગત કર્યું હતુ અને બાવા સાહેબ ને ઉચાપાણ મા અકિદત મંદો એ ઘેર ઘેર કદમ બોસી માટે આવકાર્યા હતા અને બાવા સાહેબ દોહરા પર નીકળ્યા હતા તમામ મુરીદો તાલીબો ચાહવા વાળા મોહબ્બત વાળા લોકોએ પોતાના ઘરે બોલાવી દૂઆઓ કરાવી હતી જેમા હાલ આરીફભાઈ શરીફભાઈ પઠાણ ને ત્યાં પણ કદમ બોસી માટે આવ્યા હતા અને બાવા સાહેબ ને ફુલોનો હાર પહેરાવી સ્વાગત કરવામા આવ્યુ હતુ અને બાવા સાહેબે દુઆઓ થી નવાજ્યા હતા અને આખા ઉચાપાણ ગામે લગભગ મોટાભાગ ના ઘરોમા કદમ મુક્યા હતા અને આખા ગામ માટે આવેલ બાવા સાહેબે દુઆઓ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here