ડીસા ગૌરક્ષકો દ્વારા જલારામ સર્કલ પાસે ચક્કાજામ કરાયું…

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

મોટીસંખ્યામાં ગૌભકતો જલારામ સર્કલ પાસે રોડ પર બેસી જતાં થયું ચક્કાજામ નેશનલ હાઇવે પર લાગી વાહનોની લાંબી કતારો…

સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ગૌશાળા પાંજરાપોળ સંચાલકોને સહાય ચુકવવામાં આવે તેવી ગૌભકતો દ્વારા કરાઈ ઉગ્ર માંગ…

ગૌભકતો દ્વારા રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી કીતીસિહ વાધેલાની ગાડીને અટકાવી કટોરા લઈને ગૌ ભક્તોએ માંગી ભીખ…

ડીસા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગૌભકતોને સમજાવાનો પ્રયાસ હાથ ધરાયા…

માલધારી સમાજના આગેવાન નરસિંહભાઇ દેસાઈ સહિત મોટી સંખ્યામાં ગૌભકતો રોડ પર બેસીને ચક્કાજામ કરાયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here