જુનાગઢ જીલ્લા AIMIM ના પ્રમુખને ઔવૈસીએ કેસ પહેવી AIMIM પાર્ટી મજબૂત કરનારા ગુજરાતના હોદેદારો કાર્યકરોને આપી શુભેચ્છા

જૂનાગઢ,આરીફ દીવાન (મોરબી)

હૈદરાબાદના ઓવેસી ની પાર્ટી એ આઈ એમ આઈ એમ ના અધ્યક્ષ ગુજરાતની મુલાકાતે તારીખ 19 9 2021 ના રોજ આવેલા હતા તે સમયે અમદાવાદ ખાતે સમગ્ર ગુજરાતના હોદેદારો કાર્યકરો ને શુભેચ્છા અભિનંદન પાઠવી પાટી ના કેસ પેરાવી નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા અને ગુજરાતમાં એ આઈ એમ આઈ એમ પાટી ના કાર્યકરો અને હોદ્દેદારો એક જુ્થ થઈ આવનાર વિધાનસભા 2022માં ચૂંટણી લડવાની તૈયારી અંતર્ગત ગુજરાતના સહિત સૌરાષ્ટ્ર ના વિવિધ વિસ્તારો મા જનસંપર્ક સાથે જ શક્તિપ્રદર્શન કાર્યક્રમ શરૂ કર્યા છે જેના અનુસંધાને હૈદરાબાદના ઓવેસી ગુજરાતની મુલાકાતે આવતા ગુજરાતના સહિત સૌરાષ્ટ્રના એ આઈ એમ આઈ એમ પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જૂનાગઢ જિલ્લાના પ્રમુખ સુલેમાનભાઈ પટેલ સહિત સમગ્ર ગુજરાતના હોદેદારો કાર્યકરોને શુભેચ્છા પાઠવી હતી અત્રે નોંધનીય છે કે માંગરોળ, માંગરોળ પાલિકાના કોગ્રેસના સદસ્ય વિધીવધ રીતે AIMIMમા જોડાયા, અમદાવાદ ખાતે સુલેમાન પટેલને ઔવૈસીએ મીમ નું ખેસ પહેરાવી સ્વાગત કર્યું, થોડા દિવસ પહેલા કોગ્રેસ પક્ષ અને પાલિકા સભ્યપદેથી રાજીનામું આપ્યું હતુ,પાલિકાના પ્રમુખ ઉપ પ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસે ભાજપ સાથે મળી સરકાર બનાવતા કોંગ્રેસ ના નારાજ સભ્યે આપ્યું હતું રાજીનામુ, હાલ મીમ જીલ્લા પ્રમુખ તરીકે સુલેમાન પટેલની વરણી કરાય છે,,AIMIMની સક્રીયાતાને પગલે ગુજરાત સહીત માંગરોળના રાજકારણ માં ગરમાવો જોવા મળી રહ્યો છે જેમાં જૂનાગઢ જિલ્લાના જિલ્લા પ્રમુખ સાથે ઓવેસી તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here