જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, છોટાઉદેપુરના ઉપક્રમથી અને તાલુકા કાનુની સેવા સમિતિ, બોડેલી તરફથી વુક્ષારોપણ કાર્યક્રમ યોજાયું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ગતરોજ તા. ૫/૬/૨૦૨૩ ના રોજ વિશ્વ પર્યાવરણ દીવસના અવસર પર નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદશન હેઠળ તેમજ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, છોટાઉદેપુરના ઉપક્રમથી અત્રે વુક્ષારોપણના કાર્યક્રમ તાલુકા કાનુની સેવા સમિતિ, બોડેલી તરફથી આયોજન કરવામા આવ્યું હતું
આ કાયક્રમમાં ઘણા વુક્ષો નુ રોપર્ણ કરવામાં આવેલ છે, આ કાર્યક્રમ માં શ્રી આશુતોષ રાજ પાઠક, ચેરમેન, તાલુકા કાનુનિ સેવા સમિતિ, બોડેલી અને પ્રિન્સીપાલ સીની. સીવીલ જજ અને એડી. ચીફ જ્યુડીશીયલ મેજી. બોડેલી તથા એડી. સીવીલ જજ શ્રી એ. પી. વર્મા, તથા સરકારી વકીલશ્રી યોગેશભાઈ દરજી અને ભાવનાબેન વસાવા તથા બોડેલી બાર એશોશીયેશન ના પ્રમુખ શ્રી લલીતચંદુ ઝેડ. રોહિત, તથા તમામ હોદ્દેદારશ્રી ઓ તેમજ સીનીયર/જુનિયર વકીલ મીત્રો તથા પેટા તિજોરી અધિકારીશ્રી, બોડેલી તથા બોડેલી પોલિસ સ્ટેશન ના એ. એસ. આઈ. તથા માર્ગ અને મકાન વિભાગ ના સ્ટાફ તથા વન વિભાગ બોડેલી ના કર્મચારી મિત્રો તથા કોર્ટ ર ટાફ હાજર રહેલા હતા. અને સાથે મળી વિશ્વ પર્યાવરણ દીવસ ને ખુબ ઉત્સાવ પુર્વક ઉજવણી કરવામા આવી અને વધુ વુક્ષ વાવો અને પર્યાવરણ બચાવો. તેમજ વાવ સે ગુજરાત એન વસ ગુજરાત સ્લોગન સાથે અને આ વુક્ષો થી વરસાદ નુ આગમન તેમજ પર્યાવરણ માં વુધ પ્રમાણ માં શુધ્ધિ હવા મળી રહે તેમજ લોકોના જીવનનુ આયુષ્યવધે તેવા શુભઆશય થી નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી તથા ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદ ના માર્ગદર્શન હેઠળ તેમજ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, છોટાઉદેપુર ના ઉપક્રમ તથા તાલુકા કાનુની સેવા સમિતિ, બોડેલી દવારા યોજવામાં આવ્યો છે. આમ કુલ ૧૫ વુક્ષો નુ રોપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here