છોટાઉદેપુર RTO માં છેલ્લા ચાર વર્ષથી ફરજ બજાવતા હેડ ક્લાર્ક દિલીપસિંહ સોલંકીની વડોદરા ખાતે બદલી કરાઇ

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટાઉદેપુર RTO માં ફરજ બજાતા દિલીપસિંહ સોલંકી વડોદરા ખાતે આરટીઓમાં બદલી કરાતા વિદાય સમારંભ છોટાઉદેપુર આરટીઓ ખાતે રાખવામાં આવ્યો વાહન વ્યવહાર કમિશનરના કાર્યાલય આદેશ મુજબ આરટીઓ કચેરી છોટાઉદેપુરમાં હેડ ક્લાર્ક માં ફરજ બજાવતા દિલીપસિંહ સોલંકી ને વડોદરા ખાતે બદલી કરાઈ હતી ત્યારે છોટાઉદેપુરમાં આરટીઓમાં ફરજ બજાવતા શ્રી એઆઈ પરમાર સાહેબ દિલીપસિંહ સોલંકી ને સાલ ઉઠાડીને નારીયલ અને મીઠી પ્રસાદી ની ભેટ આપી હતી આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના આરટીઓ તેમજ કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા અને દિલીપસિંહ સોલંકી ને સાલ અને ફુલ ગુચ્છાથી થી વિદાય સમારંભ રાખવામા આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here