છોટાઉદેપુર : બોડેલી તાલુકાના માકણી ખાતે પ્રાથમિક શાળામાં ૮,મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

સરકારની યોજના માં વધુમાં વધુ લોકો સુધી લાભ પહોંચે તેવા પ્રયાસ આ સેવાસેતુ કાર્યક્રમમાં ૧૭૦૦ અરજી વિવિધ પ્રકારની નિકાલ કરવામાં આવ્યો છોટાઉદેપુર જિલ્લાના આવેલ માકણી ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે ૮મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમમાં ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાનો લાભ સિધુ પ્રજા સુધી મળી રહે તે માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે લાભાર્થીને ઘર આંગણે જ વિવિધ પ્રકારની ૧૭૦૦ જેટલી અરજીઓ નિકાલ કરીને મહત્વની કામગીરી અધિકારી દ્વારા નિભાવી હતી આ કાર્યક્રમમાં બોડેલી તાલુકા ના અધિકારી તાલુકા મામલતદાર સાહેબ એ એચ શેખ તેમજ નાયબ મામલતદાર સાહેબ શ્રી રાજેશભાઈ ભાટોડ અને વહીવટ મામલતદાર બીપીન ખોખરીયા સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારી તેમજ બાળ વિકાસ યોજના અધિકારી અને બોડેલી સર્કલ ઓફિસર તેમજ વિસ્તરણ અધિકારી જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા સેવાસદનના કર્મચારીઓ ઉપસ્થિત માં આ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here