અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા કિસાન સંઘ દ્વારા રાજેન્દ્રનગર ચોકડી નેશનલ હાઇવે પર એક કલાક ચક્કાજામ કરાયો…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

સવારે 10 કલાકે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા કિસાન સંઘ દ્વારા રાજેન્દ્રનગર ચોકડી પાસે નેશનલ હાઇવે એક કલાક ચક્કા જામનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.

જેમાં એક હજારથી વધુની સંખ્યામાં પુરુષ તેમજ મહિલા ખેડૂતો જોડાયા હતા.

આ શાંતિપૂર્ણ કાર્યક્રમમાં એક કલાક બાદ કિસાન સંઘના આગેવાન મગનભાઈ પટેલના શાબ્દીક ઉદબોધન બાદ આંદોલન પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here