છોટાઉદેપુર : પુનિયાવાંટમાં જિલ્લા કલેકટરે બાળકો સાથે રમત રમી ઉત્સાહ વધાર્યો…

ડભોઇ, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

એક્લવ્યમોડેલ સ્કૂલમાં નેશનલ ગેમ્સ અવેરનેસકાર્યક્રમ તેજગઢ નજીક આવેલ પુનિયાવાટની એક્લવ્ય મોડલ રેસીડન્સીઅલ સ્કુલના પ્રાંગણમાં નેશનલ ગેમ્સ અવેરનેસ પ્રોગ્રામના બીજા દિવસે જિલ્લા કલેકટર શ્રુતિ ચારણ અને ડીડીઓ ગંગા સિંધ શાળાના બાળકોની ઈન્ટરસ્કુલ કક્ષાની વોલીબોલ , ખો – ખો , લોનટેનીસ , કેરમ , ચેસ , બેડમિન્ટન જેવી ટુર્નામેન્ટની ટોસ ઉછાળી શરૂઆત કરાવી હતી . એકલવ્ય સ્કુલમાં 6 થી 12 ધોરણ અભ્યાસ કરતી બાળાઓનો તેમજ બાળકો નો ઉત્સાહ વધારવા ક્લેકટર શ્રુતિ ચારણ તેમજ ડીડીઓ ગંગાસિંહ બાળકો સાથે પુનિયાવાંટની એકલવ્ય મોડેલ રેસીડેન્સીઅલ સ્કુલના પ્રાંગણમાં આજે જિલ્લા કલેકટર શ્રુતિ ચારણ અને ડીડીઓ ગંગાસિંહે બાળકો સાથે રમતો રમી તેમનો ઉત્સાહ વધાર્યો , “ બેડમિન્ટન , લીન ટેનીસ અને જીવનમાં ભણતરની કેરમની ગેમ રમ્યા હતા . એટલું જ શારીરિક કસરત અને રમતનું નહિ તેઓએ રમત રમી અને ખુબ મહત્વ છે . બાળકોને આ બાળકો સાથે તેમજ પ્રાયોજના બાબતે સલાહ આપી હતી કે અધિકારી શાળાના આચાર્ય અને વિદ્યાર્થી જીવનમાં રોજ કોઈને પીટી શિક્ષકો સાથે સંવાદ કરી જરૂરી કોઈ રમત રમવી જોઈએ . જેથી સલાહ – સૂચનો પણ કર્યા હતાં . તેજ બુદ્ધિ અને સ્વસ્થ શરીર બાળકો સાથે ખેલદિલી પૂર્વક રમતા નિર્માણ થાય . પ્રાયોજના બાળકો અને શાળા પરિવારમાં અધિકારી આર.જે. જાડેજાએ પણ આનંદની લાગણી વ્યાપી ગઈ હતી . પ્રાસંગિક પ્રવચન આપી બાળકોને પ્રેરિત કર્યા હતા . શાળાના આચાર્ય ઈમ્તીહાસ મન્સૂરી તેમજ અન્ય શાળાના આચાર્યો , સી.આર.સીઓ , શાળાના શિક્ષકો અને બાળકોએ કાર્યક્રમને સફ્ળ બનાવવા ખુબ જહેમત ઉઠાવી હતી . શાળાના ઓપન ઓડીટોરીયમમાં યોજાયેલા સાંસ્કૃતિક સમારંભમાં રાષ્ટ્રીય રમોત્સવની ફિલ્મ નિહાળી સમારંભને વિધિવત ખુલ્લો મુક્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here