કાલોલ તાલુકાના સંણસોલી ગામે દૂધડેરીના ટેમ્પા ચાલકે ગફલતરીતે વાહન હંકારતા વીજ વાયર તુટી પડ્યા

કાલોલ,(પંચમહાલ) મૂસ્તુફા મીરઝા :-.

કાલોલ તાલુકાના સણસોલી ગામે દર બે ત્રણ દિવસે દૂધ કલેકટ કરવા માટે ટેમ્પો આવતો હોય છે.
પરંતુ ટેમ્પા ચાલાકની ગંભીર બેદરકારીના કારણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગામ લોકો સેકાય ગયા ગામડાના મોટાભાગના ગરમી થી રાહત મેળવવા માટે લોકો પંખો અને કુલરનો ઉપયોગ કરતા હોયછે
પરંતુ વાયર પડતા ખરા બપોરે ત્રણ કલાક વીજળી બંધ રહી હતી વીજ વાયરો ઉંચા કરવામા આવે એવી ગામ લોકોની માંગ છે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here