છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ભાટપુર જરવણપુરા અને કુબેરપુરા ગામના ખેતરમાંથી ખુંખાર દીપડો પાંજરે પુરાયો

સંખેડા, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-

સંખેડા સામાજિક વનીકરણ તથા રેન્જ આર એફ ઓ ની ટીમે મુકેલા પાંજરામાં
આજે વહેલી સવારે દીપડો પાંજરે પુરતા ગામ લોકો સહિત મોટી સંખ્યામાં દીપડાને જોવા લોકો ઉમટી પડ્યા હતા જે વિડિયો મા દ્રશ્યમાન થાય છે.

ખુખાર દીપડો પાંજરે પુરાતા વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પાંજરે પુરાએલ દીપડા ને વનીકરણ વિભાગ દ્વારા સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here