છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ના ઉચાપાન ખાતે ૧૨૦ વર્ષ ની ઉંમર છતા સ્વચ્છ અવસ્થામાં રોશન બીબી નું મતદાર યાદી માંથી નામ ગાયબ મતદાન થી વંચિત રહેશે શુ..!!?

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

137 વિધાનસભામાં આવતા ૧૨૦ વર્ષ ના મત દાતા નુ યાદીમાં નામ જ ગાયબ છબરડા સામે આવ્યા…

જિલ્લામાં સૌથી વધુ ઉંમરના બોડેલી તાલુકાના ઉચાપાન ના મતદાર મત નહી નાખી સકે મત દાતા કોઇ પણ મત દાન કર્યા વગર કોઈ ના રહે તેને લઇ કમિશન ને મુહિમ પણ ચલાવી પરંતુ કોઈએ તસ્દીના લીધી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઊંચાપાન ગામમાં અને છોટાઉદેપુર જિલ્લામાં લગભગ સૌથી વધુ ઉંમરના મતદાતા રોશન બીબી કાસમ ખાન પઠાણ જેઓ પોતાના પરિવાર સાથે જ રહે છે. તેઓ ની પાસે હાલમા ચૂંટણી કાર્ડ રેશનકાર્ડમાં પણ નામ હાલમા ચાલી રહ્યું છે. ત્યારે હાલમાં જ ગણતરીના દિવસોમાં લોકસભાની ચૂંટણી પૂર્વે ભાગ લેવા તેઓ આતુર તો હતા પરંતુ મતદાર યાદીમાં છબરડા સામે આવ્યા છે. લોકસભા ચૂંટણીમાં મતદાન કરાવવા પ્રયત્ન કર્યા હતા પરંતુ કોઈ કારણોસર મતદાર યાદી માંથી નામ નીકળી જતા તંત્ર દ્વારા કોઈ એ પણ નક્કર જવાબ ન આપતા લોકસભા ચૂંટણી પરવેનો લાભ લેવા રોશન બીબી કાસમખાન પઠાણ પોતાનો મત નો અધિકાર આપવા થી દુર રહેશે તેમ લાગી રહ્યું છે. મહત્વની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઉચાપાન ગામમા 120 વર્ષના રોશન બીબી હાલની પરિસ્થિતિમાં પણ પોતે જ પગ ભર ચાલીને શોચ કરવાં જતા હોય છે તેમ જાણવા મળી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here