છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ઢોકલીયા ઓરસંગ બ્રીજ પાસે દેશી વિદેશી દારૂના અડ્ડા પર ગુજરાત સ્ટેટ મોનેટરીંગ સેલનો દરોડો…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

એક મહિલા સહિત કુલ 12, સામે ગુનો નોંધાયો

દેશી વિદેશી દારૂ એક ઇકો કાર ત્રણ બાઇક સહિત કુલ કિંમત રૂપિયા ૬,૨૧,૯૨૮ નો મુદ્દામાલ કબજે કર્યો

પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગતરોજ રાત્રે સ્ટેટ વિજિલન્સસેલ ને બાતમી મળી હતી કે બોડેલી ઢોકલીયા વિસ્તારનાઓરસંગ બ્રિજ નીચે ખુલ્લેઆમ દેશી તથા વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે જે અંગેની વોચ રાખી બાતમી વાળી જગ્યા પર રેડ કરતા
મુદ્દામાલ સાથે નવ આરોપીઓ ઝડપાઈ ગયા હતા. જ્યારે ત્રણ નાસી જવામાં સફળ થતાં ત્રણ ને વોન્ટેડ જાહેર કરાયા હતા,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here