બોડેલી, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-
27 તારીખ ના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના આગમનને લઈને બોડેલી પોલીસ છાવણી માં ફેરવાયું
પોલીસ દ્વારા બંદોબસ્ત નું રિહસૅલ કરવામાં આવ્યું…
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના આગમનને લઈને જિલ્લામાં અનેરો ઉત્સવ જેવો માહોલ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નરેન્દ્ર ભાઈ મોદીના ના હસ્તે ર. 5206 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે
કલેક્ટર સુશ્રી સ્તૃતિ ચારણ, રેન્જ આઇજી સંદીપસિંહ, જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખ સહિતનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા સીધી દેખરેખ
સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા સહિતનાં પદાધિકારીઓ પણ હાજર હતા.