શહેરા તાલુકાની આ ગ્રામ પંચાયતને પાણીના ટેન્કર આપવામાં આવ્યા

તસ્વીર

શહેરા તાલુકાની વાડી, મોરવા તેમજ વલ્લવપુર ગ્રામ પંચાયતને પાણીના ટેન્કર આપવામાં આવ્યા

શહેરા(પંચમહાલ)
ઇમરાન પઠાણ

પંચમહાલ જિલ્લાના શહેરા મતવિસ્તારના લોકલાડીલા પ્રજા વત્સલ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ વાડી જિલ્લા પંચાયત બેઠકના સભ્ય વનરાજસિંહ સોલંકી તેમજ તાલુકા ભાજપા પ્રમુખ મગનભાઈ પટેલિયા દ્વારા વાડી, મોરવા તથા વલ્લભપુર ગ્રામ પંચાયતને પાણીના ટેન્કર આપવામાં આવ્યા હતા. જેથી આ ગામોના લોકોને ટેન્કરનો લાભ મળી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here