ગાધીનગર : દહેગામ ખાતે મદ્રસા એ અંજુમને ઇસ્લામી તથા મદ્રસા એ અજીમે મિલ્લતના ફારિગ એ કુરાન છોકરાઓને પ્રમાણપત્ર તથા ઈનામ આપવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો

દહેગામ,(ગાંધીનગર) કમર અલી સૈયદ (રામોલ) :-

ગાધી નગર જિલ્લા નાં દહેગામ ખાતે તા 8 3 23 નાં રોજ મદ્રસા એ અંજુમને ઇસ્લામી તથા મદ્રસા એ અજિમે મિલ્લત ના ફારિગ એ કુરાન છોકરાઓ ને પ્રમાણપત્ર તથા ઈનામ આપવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો. જેમાં દાવત એ ઇસ્લામી નાં ઉલ્માં એ કરામ, જામા મસ્જીદ નાં પેશ ઇમામ થતાં નાયબ પેશ ઇમામ ની હાજરી થી પ્રોગ્રામ સફળ બન્યો હતો.તથા જુમ્મા મસ્જિદ ના પ્રમુખ હારુન મલેક અલ્તાફ ભાઈ મલેક તથા સેવન સ્ટાર નાં યાકુબ મન્સુરી હાજી રસમીનભાઈ મન્સુરી તથા સૈયદ આસિફ બાપુ સોહેલ મન્સુરી તથા ફિરોઝ મન્સૂરી તથા ઈમતિયાજ ભાઈ એ હજરી આપી ને પ્રોગ્રામ ને સફર બનાવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here